Share this on

ૐ શ્રી ગણેશાય નમઃ


࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗ ૐ ࿗

શ્રી ગણેશાય નમઃ

Play video (7:58min)

Download mp3:

બળવાન દેવ તમે સૂંઢાળા

બળવાન દેવ તમે સૂંઢળા, આટલી મહેર કરી દેજો
સદગુણ આપો અમને દાતા, દુર્ગુણ દૂર કરી દેજો
બળવાન દેવ.......

મળેલો મનખો જાય સુધરી, રિદ્ધિ સિદ્ધિ પ્રગટાવી દેજો
અંતર ઘટ માં આનંદ મળે, લહેરુ એવી લગાવી દેજો
બળવાન દેવ.......

જેવી વાણી તેવુ વર્તન, સ્વભાવ સરળ બનાવી દેજો
સરસ્વતી રહે સદા સગમાં, ત્રિવેધિ તાપ મિટાવી દેજો
બળવાન દેવ......

કાળ કરમ લાગુ પડે નહીં, મનડું નિર્મલ બનાવી દેજો
અગમ નિગમની ખબર પડે, ચેતના એવી જગાવી દેજો
બળવાન દેવ......

સત વચનમાં સ્થિર કરીને, પરમ પદ અપાવી દેજો
"જગાની" સ્વીકારે શરણ તમારું દુઃખ ભંજણા અપનાવી લેજો
બળવાન દેવ.......


                            "-મેજર જગાણી"

સત્ય-મેવ-જયતે

Follow us on 







Share this

Related Posts

First

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.