હિન્દના જવાન ન ચુકે નીશાન,
ભરપૂર જોબન કરે જાન કુરબાન,
નિરાળી હિન્દના વીરો ની શાન,
મિત્રતાની ખાતર, કરે જાન કુરબાન,
ભૂલે ના કદી કોઈનું અહેસાન,
નિરાળી હિન્દના વીરો ની શાન,
વીર પાક્યો, વલ્લભ, પડ્યું લોખંડી નામ,
ધ્રુજી હાલ્યા અંગ્રેજો, ભૂલી ગયા ભાન,
નિરાળી હિન્દના વીરો ની શાન,
ભગતસિંહે અમર જ્યોતમાં પૂર્યા પ્રાણ,
અનેક વંકડા વીરોએ, અમર રાખ્યા નામ,
નિરાળી હિન્દના વીરો ની શાન,
સુભાષે, ગેબ કર્યા કાયા દાન !
જુઓ ઊંચું રાખ્યું હિન્દ નું નિશાન
નિરાળી હિન્દના વીરો ની શાન,
ભરપૂર જોબન કરે જાન કુરબાન,
નિરાળી હિન્દના વીરો ની શાન,
મિત્રતાની ખાતર, કરે જાન કુરબાન,
ભૂલે ના કદી કોઈનું અહેસાન,
નિરાળી હિન્દના વીરો ની શાન,
વીર પાક્યો, વલ્લભ, પડ્યું લોખંડી નામ,
ધ્રુજી હાલ્યા અંગ્રેજો, ભૂલી ગયા ભાન,
નિરાળી હિન્દના વીરો ની શાન,
ભગતસિંહે અમર જ્યોતમાં પૂર્યા પ્રાણ,
અનેક વંકડા વીરોએ, અમર રાખ્યા નામ,
નિરાળી હિન્દના વીરો ની શાન,
સુભાષે, ગેબ કર્યા કાયા દાન !
જુઓ ઊંચું રાખ્યું હિન્દ નું નિશાન
નિરાળી હિન્દના વીરો ની શાન,
નહેરુએ દેશ કાજ વૈભવ ત્યાગ્યો,
તન-મન-ધન કર્યું કુરબાન.
નિરાળી હિન્દના વીરો ની શાન,
નાત જાતનાં દૂર કર્યા અંધારાં,
બાપુ ગાંધી, ભાણ સમાન.
નિરાળી હિન્દના વીરો ની શાન,
ગોળી વાગી, બાપુ અંગ વીંધાણાં,
પંડ ત્યજી પ્રાણ ચાલી નીકળ્યા.
રૂદિયામાં અહિંસા સ્થિર રહી !
છલકયું ના મન, સાગર સમાન !
નિરાળી હિન્દના વીરો ની શાન,
ભારત આજ પ્રગતિ ના પંથે,
નમો એ દોર્યું દુનિયા નું ધ્યાન.
અત્યાચાર સામે કદી જુકે નહીં.
તેવું તેમનું સ્વાભિમાન.
નિરાળી હિન્દના વીરો ની શાન
તન-મન-ધન કર્યું કુરબાન.
નિરાળી હિન્દના વીરો ની શાન,
નાત જાતનાં દૂર કર્યા અંધારાં,
બાપુ ગાંધી, ભાણ સમાન.
નિરાળી હિન્દના વીરો ની શાન,
ગોળી વાગી, બાપુ અંગ વીંધાણાં,
પંડ ત્યજી પ્રાણ ચાલી નીકળ્યા.
રૂદિયામાં અહિંસા સ્થિર રહી !
છલકયું ના મન, સાગર સમાન !
નિરાળી હિન્દના વીરો ની શાન,
ભારત આજ પ્રગતિ ના પંથે,
નમો એ દોર્યું દુનિયા નું ધ્યાન.
અત્યાચાર સામે કદી જુકે નહીં.
તેવું તેમનું સ્વાભિમાન.
નિરાળી હિન્દના વીરો ની શાન

Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.