લેશન

પ્રભુ મારા તે દુઃખ બધું હરિ લીધું.
દિલ નું પાટિયું તે ચોખ્ખું કરી દીધુ.

કુદરતના કાયદા અમે તોડ્યા નથી.
તરવાનું હતું એટલું તરી તરી લીધું.

ક્યાંય મારે ભટકવાની જરૂર નથી,
જ્યાં ફરવાનું હતું ત્યાં ફરી લીધું.

વાણીથી ચીતરી રૂપાળી પ્રભુ ની છબી.
કલ્પના કેરા રંગો તેમાં પુરી ધીધા.

 ડર નથી અમને સાહેબ નો લગાર.
જે લેશન લખવાનું હતું એ લખી લીધું.

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages