નવી દુનિયા માં મારે, જુના વિચારો ભરવા નથી.
લાગણી ના ઉભરા થકી, દિલે કાંટા ધરવા નથી.
મન ભ્રમર બનીને,નીકળે ભલે ફૂલો ની ખોજે.
શુદ્ધ પ્રેમની જરુરત છે, દગા કોઈને દેવા નથી.
આકાશ જેવડું કાળજું, ધર્યું દુનિયા આગળ અમે.
કેટલા ખાધા ઘાવ, એના હિસાબ હવે કરવા નથી.
બધા રંગોમાં, ઘનશ્યામ રંગ સુંદર લાગે છે મને.
તારલા ની ચાહ માં, ચાંદ જેવા પ્રભુ ખોવા નથી

Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.