Share this on

જુદાં તમો જ્યારથી થઈ ગયાં

જુદા તમો જ્યારથી થઈ ગયા.
 ને હાસ્ય મારા વેરાઈ ગયા.

ખીલતું નથી મન મારુ ક્યાંય સનમ.
મુજ આંખો મહી એવા છવાઈ ગયા.

એક પલ વાર ભૂલી શકું ન તુજને.
મુજ હ્દયમાં એવાં ટંકાઈ ગયા.

વિરહ તપસ્યા છે વેદના નથી.
વિચારી જુઓ ચૂપ રહેવા ટેવાઈ ગયાં.

જગાણી જેમ બિંદુ પડે સાગર મહી.
મારા શ્વાસોમાં એમ સમાઈ ગયા.

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.