બાપુ તન તમારું દુબળુ,
ને મન તમારું પહાડ.
ધાર્યું તે તમે કરી જાણ્યું,
જગમાં તમે જીવી જાણ્યું.
આપી બલિદાન પ્રાણ નું,
અહિંસા નું સ્થાન ઊંચું રાખીયું.
ધન્ય ધન્ય તમારી જનેતા ને,
જેણે આવું રતન હિન્દને આપ્યું.
ને મન તમારું પહાડ.
ધાર્યું તે તમે કરી જાણ્યું,
જગમાં તમે જીવી જાણ્યું.
આપી બલિદાન પ્રાણ નું,
અહિંસા નું સ્થાન ઊંચું રાખીયું.
ધન્ય ધન્ય તમારી જનેતા ને,
જેણે આવું રતન હિન્દને આપ્યું.
Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.