સત્ય વિના


શિવને ભૂત વળગે નહીં.
હનુમાનને ગ્રહ સતાવે નહીં.
શૂરા ને અપશુકન આડે આવે નહીં.
દાનવીર ચોઘડિયા જોવડાવે નહીં.
સમર્થને દોષ લાગે નહીં.
વિષ્ણુ ને વિઘ્ન આવે નહીં.
કહે "જગાણી" શાસ્ત્ર તપાસી,
સત્ય વિના રાજ કે ધર્મ ટકે નહીં.

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages