નાત જાત ના કારણે,
એકતા હિન્દુઓની નબળી બનાવી.
અવળા સવળા દેવ પૂજાવી,
સંસ્કૃતિ મેલી બનાવી દીધી.
ધરમના માથે લાલચુઓ એ,
કાળી ટીલી ચડાવી દીધી.
ઊંચ નીચ ના ભેદ પાડી પાડી,
લાકડીની ગિલ્લી બનાવી દીધી.
તોડી દેશની એકતા જેણે,
વાઘ ની બિલ્લી બનાવી દીધી.
કહે જગાણી એક થાવ હિંદુઓ,
દેશના પગે ખીલી લગાવી દીધી.
એકતા હિન્દુઓની નબળી બનાવી.
અવળા સવળા દેવ પૂજાવી,
સંસ્કૃતિ મેલી બનાવી દીધી.
ધરમના માથે લાલચુઓ એ,
કાળી ટીલી ચડાવી દીધી.
ઊંચ નીચ ના ભેદ પાડી પાડી,
લાકડીની ગિલ્લી બનાવી દીધી.
તોડી દેશની એકતા જેણે,
વાઘ ની બિલ્લી બનાવી દીધી.
કહે જગાણી એક થાવ હિંદુઓ,
દેશના પગે ખીલી લગાવી દીધી.
Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.