કોરોના

"સત્ય-મેવ-જયતે"
-સબકા મલિક એક

જે વિશ્વ આખાને ડરાવે છે,
એને કોરોના બિવડાવે છે.

આવા તો, અનેક કોરોના,
કુદરત ના ખાતામાં બતાવે છે.

દુનિયામાં પ્રેમ અને ભાઈચારો,
એજ ઉપરવાળા ને રિજાવે છે.

નીચેવાળા ના દરવાજા બંધ થયા,
"જગાણી" 
ઉપર વાળો સરવાળો સમજાવે છે.

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages