જુવે રાહ વર્ષા તણી, ચાતક બીજું ન પીવે જળ !
તેના તરસ્યા રહેવાનું, કારણ સાજણ કાંઈક તો હશે !!
દિપક ને ચૂમવા પતંગિયો, પાગલ બની જાય છે !
તેના બળી મારવાનું, કારણ સાજણ કાંઈક તો હશે !!
તૂટે જોડી સારસ તણી, તો બીજું જુરી ને મરી જાય છે!
તેના જુરી મારવાનું, કારણ સાજણ કાંઈક તો હશે !!
ફૂલો પર મંડલાય, ભ્રમર દીવાનો ગીતો ગાય છે !
તેના ગુજારવનું, કારણ સાજણ કાંઈક તો હશે !!
નાચે જ્યારે મયુર, તેની આંખો માં આંસુ ઉભરાય છે !
તેને રડી રડી ને નાચવાનું જગાની કરણ કંઈક તો હશે !!

Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.