તારી શક્તિ તું જાણે પ્રભુ,
વહાલા સુ જાણે તારા બાળ?
તારી શક્તિ......
ગગન મંડળ માં રાજ્ય તારું,
હુકમ ચાલે પૃથ્વી ને પાતાળ,
તારી શક્તિ......
ગુન્હાઓ ની સજા આપે છે તું,
ઓ પ્રભુ તારે વશ છે મૃત્યુ કાળ,
તારી શક્તિ......
તારી મુઠ્ઠી માં સુખ સમાયું,
પ્રભુ જોર કરે ના આવે હાથ,
તારી શક્તિ......
જાગાણી જુએ બ્રહ્માડ તપાસી,
રોમે રોમે, પ્રભુ તારો પા'ડ,
તારી શક્તિ......
વહાલા સુ જાણે તારા બાળ?
તારી શક્તિ......
ગગન મંડળ માં રાજ્ય તારું,
હુકમ ચાલે પૃથ્વી ને પાતાળ,
તારી શક્તિ......
ગુન્હાઓ ની સજા આપે છે તું,
ઓ પ્રભુ તારે વશ છે મૃત્યુ કાળ,
તારી શક્તિ......
તારી મુઠ્ઠી માં સુખ સમાયું,
પ્રભુ જોર કરે ના આવે હાથ,
તારી શક્તિ......
જાગાણી જુએ બ્રહ્માડ તપાસી,
રોમે રોમે, પ્રભુ તારો પા'ડ,
તારી શક્તિ......

Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.