Share this on

જ્યારે ભ્રમર બગિયાં ભૂલી ગયો

જ્યારે ભ્રમર બગિયાં ભૂલી ગયો.
કાચ ના કબાટ માં ફૂલ જોઈ ગયો.
આંખ બંધ કરી દોડ્યો ફોરમ લેવા.
કાચ હારે ટકરાયો ને ઉપદેશ મળી ગયો.
આવ્યો હોશ ભ્રમર ને, પછી બોલ્યો.
કાચ ના મોતી ચમકે હીરા સમાન.
અસલ નકલ ની રહી નહીં ઓરખાણ.
ક્યારેક ઝવેરી પણ ભૂલશે ભાન.
નવા જમાના ની નકલ વધારે શાન.

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.