પ્રેમ રસ ભરેલી આંખો છે તમારી.
સરખાવું જો મદિરાની પ્યાલી સંગે તો,
ખુદા ની તોહિન લાગે છે મુજને.
આરસ થી અંગ છે ઉજળું તમારું.
સરખાવું જો આરસની મુરત સંગે તો,
ખુદા ની તોહિન લાગે છે મુજને.
ફૂલોથી નાજુક છે હથેળી તમારી.
સરખાવું જો ફૂલો ની સંગમાં તો,
ખુદા ની તોહિન લાગે છે મુજને.
છે તમારી હસી ખુદા નું નજરાણું.
સરખાવું જો વાદળની વીજ સંગે તો,
ખુદા ની તોહિન લાગે છે મુજને.
Mejarjagani.blogspot.com
સરખાવું જો મદિરાની પ્યાલી સંગે તો,
ખુદા ની તોહિન લાગે છે મુજને.
આરસ થી અંગ છે ઉજળું તમારું.
સરખાવું જો આરસની મુરત સંગે તો,
ખુદા ની તોહિન લાગે છે મુજને.
ફૂલોથી નાજુક છે હથેળી તમારી.
સરખાવું જો ફૂલો ની સંગમાં તો,
ખુદા ની તોહિન લાગે છે મુજને.
છે તમારી હસી ખુદા નું નજરાણું.
સરખાવું જો વાદળની વીજ સંગે તો,
ખુદા ની તોહિન લાગે છે મુજને.
Mejarjagani.blogspot.com
Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.