જય જય હનુમાન યતી
જય જય વીર યતી
જય શ્રી રામ
રામ ભજનમાં સાચું બોલવાની શક્તિ છે.
રામ ભજનમાં ગોળી ખાવાની શક્તિ છે.
રામ ભજનમાં દાન દેવાની શક્તિ છે.
રામ ભજનમાં જાન લેવાની શક્તિ છે.
રામ ભજનમાં ક્ષમા આપવાની શક્તિ છે.
રામ ભજનમાં સારું કરવાની શક્તિ છે.
રામ ભજનમાં માથું નમાવાની શક્તિ છે.
રામ ભજનમાં હાથ જોડવાની શક્તિ છે.
રામ ભજનમાં આકાશે ઉડવાની શક્તિ છે.
રામ ભજનમાં સમુદ્ર કુદવાની શક્તિ છે.
રામ ભજનમાં યુદ્ધ લડવાની શક્તિ છે.
રામ ભજનમાં રાવણ હણવાની શક્તિ છે.
રામ ભજનમાં વિવેકની શક્તિ છે.
રામ ભજનમાં અનેક પ્રકારની શક્તિ છે.
'જગાણી' હતો વાલીયો લૂંટારો, તેમાંથી.
વાલ્મીકી ઋષિ બનવાનીની શક્તિ છે.
Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.