Share this on

હાસ્ય પ્રમુખ સ્વામી તણું

જય સ્વામીનારાયણ

"હાસ્ય સ્વામી પ્રમુખ તણું"

Pramukh swami, flowers, flowers with pramukh swami, mejar jagani, hast pramukh swami tanu, baps, swaminarayan sampraday, swaminarayan
ભલે ન બોલે આ રૂપાળી છબી ,આવરણ પરથી પરદો હટાવે છે.
હાસ્ય સ્વામી પ્રમુખ તણું, રહસ્ય ઝિંદગી નું સમજાવે છે.

માનવીની યાદો,તેમની કારણી પર ટકી રહે છે.
જુવો કર્મવીરોની કરણી, સાચી હકીકત બતાવે છે.

જીવન તણી મોજ એમણે માંણી, જે બીજાને કામ આવે છે.
સુખ દુખને હડસેલા મારી,પોતાના કાર્યને આગળ ધપાવે છે.

સોનુ તપે અને ચંદન ઘસાય,ત્યારે તેના મૂળ સ્વરૂપે આવે છે.
અકર્મીઓને કંઈ મળતું નથી,જે ખુદને કિસ્મતમાં ખપાવે છે.

માનવીનો પરિચય આપવા કાજ, શબ્દનું માળખું સજાવવું પડે.
"જગાણી" ફૂલ પોતાનો પરિચય ,બોલ્યા વગર ખુબ બતાવે છે.


        રચના તારીખ 4/4/2005     



Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.