પહેલી મોસમના વરસાદ પછી
વરસે ગરમી વારંવાર
કોરા ઘડા માં પહેલું પાણી
જુઓ ટપકે વારંવાર
નવો નિશાળીયો અને નવી નાર
એતો રડે વારંવાર
પહેલી પ્રીતે આવે વિયોગ
ધબકે હૈયું વારંવાર
પોતાના થઈ ના બોલાવે
પછી છટકે દિમાગ વારંવાર
Mejar jagani, gujrati bhajan, gujarati ghazal, gujrati kavya, hindi bhajan, hindi kavya, hindi ghazal
Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.