આ સાદગી તારી જીવલેણ છે.
શિંગાર સજવાનું તું રહેવા દે.
આ તાજગી તારી જીવલેણ છે.
દરીયા દિલ ને તું છલકવા દે.
દરીયા દિલ ને તું છલકવા દે.
આ નદાનગી તારી જીવલેણ છે.
સમજદારી ને તું મનથી જવા દે.
આ નારાજગી તારી જીવલેણ છે.
બે બોલ કવિતા ના તું બોલવા દે.
આ સોંદર્ય તારું જીવલેણ છે.
આકાશ ના ચાંદ ને તું જીવવા દે.
Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.